Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 46
________________ કહું, તમે જ કહે. હવે તમે નહિ કહે તેય ચાલશે, મનમાં સૌ સમજે છે. મૂળ વાત એ છે કે આપણા શબ્દોમાં તુરછતા વધી ગઈ છે. આજ સુધરેલા માણસે પણ કેવું છે બેલે છે. તેને એક દાખલો આપું. એક શેઠે નેકરને તુચ્છતાથી કહ્યું: “સાલા ! તારામાં જરા ય અકલ નથી.” ન કરે નમ્રતાથી ઉત્તર વાળે ? “વાત સાચી છે. શેઠ ! મારામાં અક્કલ નથી જ. મારામાં અક્કલ હોત તે હું તમારે ત્યાં નેકરી ન કરતાં પણ તમને મારે ત્યાં નેકર રાખત!” બોલે, આમાં બોલનારે શું સાર કાઢ્યો? એના કરતાં તુરછ–હલકા વચને ન ઉચાર્યા હત તે કેવું માન રહેત? તુર વાણીથી

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72