Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 50
________________ થઈ જનારની નિન્દા કરવા મંડી પડવાના. આ તે કેવી વાણી? અરે રે! શું વાણી આ માટે મળી છે? આમ જે અધર્મ યુક્ત વાણુને વ્યાપાર ચાલશે તે પછી માણસના વચન પર વિશ્વાસ કેણ કરશે? પ્રજ્ઞ માણસ તે આ વાણીવિલાસ સાંભળી સમજી જાય કે જે માણસ બીજાની ગેરહાજરીમાં એની નિદા કરે છે, તે મારી ગેરહાજરીમાં મારી નિન્દા કાં ન કરે? આ ડાપણભર્યો વિચાર કરનાર માણસ આવાઓને મિત્ર રહે ખરે? આવા માણસને કેઈ સારો માણસ ધારી ન્યાય તળવા બેસાડે તે એ ન્યાય કે, આપે? એની વાણીમાંથી એ જ નીકળે કે, મારું મારા બાપનું ને તારું મારું સહિયારું! ધર્મયુક્ત વાણી કોને કહેવાય અને

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72