Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 48
________________ શબ્દ સરીખા ધન નહિ, જે કઇ જાને બોલ; હી તો દામે મિલે, શબ્દ ન આવે મેલ! એક કવિ કહે છે કે બોલતાં આવડે તે વચનનું તેજ હીરાના તેજને ય ઝાંખું પાડે. પણ શરત એટલી કે વિચારીને બેસવું. આ રીતે વિચારીને બોલનારની વાણીમાં અધર્મ તે હેય જ કયાંથી? એટલે વાણીને આઠમ ગુણ તે ધર્મસંયુક્ત ! ઘઉંચું—આપણી વાણીમાં ધર્મ હવે જોઈએ. વાણી એ પવિત્ર વસ્તુ છે. ઈશ્વરના જેટલી જ પાવન છે. એને દુરુપયોગ કેમ થાય? હું તમને જ પૂછું કે તમારી વાણી આજે પવિત્ર છે ખરી? તમે શબ્દને બ્રહ્મ જાણી ઉરચાર છે? જે તમારી વાણીમાં નિન્દા

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72