Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 47
________________ કા તા મિત્ર હાય । ચ શત્રુ થાય, જ્યારે અતુચ્છ અને સભ્યતાભર્યાં પ્રિય વાર્તાલાપથી શત્રુ હાય તા ય મિત્ર થઇ જાય. પૂર્વસંજિતમ્ જે ખેલવુ તે સ`કલનાપૂવક ને પહેલાં વિચારીને ખેલવુ. વિચારના ગળણાથી ગળીને કાઢેલું વચન અતિમણીય હાય છે અને ખાલેલા વચનને ફેરવવાના પ્રસંગ આવતા નથી. માલતાં પહેલાં વિચાર કરવા કે આ સ્થાનમાં આ ખેલવા જેવુ છે કે નહિ ? આ આલીશ તા તેનુ પરિણામ શું આવશે ? મારે મારા ખાલવાના શે ઉદ્દેશ છે ? અને જે આવુ છું તેની કેટલી અસર થશે ?-આ રીતે પહેલાં તૈયારી કરીને કે વિચાર કરીને ઉચ્ચારેલ . વાક્ય ધારી અસર કરી જાય. અરે ! એવુ· વચન તે રત્ન કરતાં ય વધી જાય.

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72