Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 42
________________ પ્રશંસામાં પલે માણસ વિવેકશક્તિ બેઈ બેઠો હોય છે. અને અવિવેકી માણસ સામા માણસને સમજવા જેટલે શક્તિશાળી ક્યાંથી થાય? અભિમાની માણસ કે વિવેકશૂન્ય બને છે તેને તમને એક દાખલો આપું. દાદાભાઈ નવરોજજી ઇલેંડમાં એક વાર ત્યાંના ઉમર સાથે ખાણું લેતા હતા. સારા સારા બુદ્ધિશાળી માણસોએ એ પ્રસંગે હાજરી આપી હતી. વાત વાતમાં એક વાત ઉપર જરા વધારે પડતી ચર્ચા થઈ. એમાં દાદાભાઈએ પિતાને મત દર્શાવ્યું. ત્યાં બેઠેલ એક બાજુએ અભિમાનભર્યા શબ્દોમાં ટીકા કરતાં કહ્યું (What these ugly and black Indians can understand about it ?”) “કદરૂપા

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72