Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 41
________________ ન મળે તે આફરે ચઢે! બેલે ત્યારે જ જંપ વળે. એ બોલે ત્યારે એની વાતમાં ન હોય માથું કે ન હોય પગ. જેમ આવે તેમ આડે ધડે ફેકે રાખે ! અને સાંભળનારના મનમાં થાય કે આ બલા ક્યારે જાય? માટે જરૂર પૂરતું બોલવું. તિ-આપણી વાણી ગર્વવિહેણી હેવી જોઈએ. વાતવાતમાં આપબડાઈ કરવી, પિતાની જ વાત આગળ ધરવી, પિતે શું કર્યું અને શું નથી કર્યું એનું લંબાણથી | વિવેચન કરવું-આ સી અભિમાનનું સૂચક છે. જ્યારે માણસ આપબડાઈ કરતે હોય છે ત્યારે વિવેકી સાંભળનાર તે એના પર મનમાં હસતે હોય છે, પણ જાતપ્રશંસામાં પડેલા માણસને એ સામે ધ્યાન હેતું નથી. પિતાની

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72