Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 39
________________ જરા ભારે હતું. એ હાંફી ગયા. વંદન કયા પછી રિમત કરી એમણે કહાં-“સાહેબ આપ તે બહુ જ ઊંચે બિરાજે છે?' મહારાજશ્રીએ મિત કરી માર્મિક ઉત્તર વાળ્યોઃ “હા, ભાઈ! અમે ઊંચે છીએ એટલે તે તમે વંદન કરવા આ છો !” આ વાકયમાં લેવું હતું. એટલે કે અમે સદગુણના સિંહાસન પર છીએ એટલે તમે વદન કરે છે. સદ્દબુ ન હોય તે અહિ કેણ આવે? આ ટૂંક ઉત્તરથી પણ આપણું મન આનન્દ પામે છે, કારણ કે આ ઉત્તરમાં મધુરતા, નિપુણતા ને અસ્પતાનું પ્રમાણ સંમિશ્રણ છે ! પતિત-થે ગુણ તે ખાસ કંઈ

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72