Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 37
________________ હોય તે બેટી ખુશામત કરે નહિ. કેઈની બેટી શેમાં તણાય નહિ અને કઈ બનાવવા આવે તે અવસરે એને ચેતવ્યા વિના રહે નહિ. એક ફૂલણજી પતિ વારંવાર પિતાની પત્ની આગળ પિતાનાં કુળ, જાતિ, ગૌરવ અને કુટુમ્બનાં વખાણ કરતે. આથી સ્ત્રી કંટાળી ગઈ. એક વાર પતિએ પૂછયું: “મારાં સગાંઓ પર તારે પ્રેમ કે છે?” નિપુણ શબ્દમાં પત્નીએ ઉત્તર વાળે. “પ્રાણનાથ! આપનાં સગાંઓ પર મારો પ્રેમ કાં ન હોય ? હું તે મારી સાસુ કરતાં ય આપની સાસુને વધારે ચાહું છું !” આ મધુર છતાં નિપુણ ઉત્તર સાંભળ્યા પછી એના પતિને થઈ ગયું કે અહિથી બેટી બડાઈ કે ખુશામત નહિ મળે. આ ઉત્તરમાં મધુરતા ને નિપુણતાનું મિશ્રણ છે.

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72