Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 35
________________ રહ એ પ્રિય વચન ફરી ફરી સાંભળવા તલસે. વાત એકની એક જ હોય પણ એક માણસ એવી મીઠાશથી રજૂ કરે કે સાંભળનાર આનન્દથી ડેલી જાય ત્યારે એ જ વાત બીજે એવા કટુ શબ્દમાં મૂકે કે સાંભળનાર હસતે હોય તે રડી પડે. મધુર શબ્દોમાં માતાને કહ્યું હોય કેઃ “કેમ છો મારી મા?” તે માતા ખુશ થઈને કહેશે કે “આવને મારા ભા.” પણ એ જ વાત કટુ શબ્દમાં કહી હોય કે : “કેમ છો બાપની વહુ?” તે ઉત્તર મળશે કે “તારું કાળજું ખાઉં?” શબ્દમાં કે જાદુ છે? એક જ વાત રજૂ કરવામાં પણ કેટલું અંતર? કવિએ કહ્યું છેઃ શબ્દ શબ્દ તું કયા કરે? શબ્દકે હાથ ન પવ એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ,

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72