Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 33
________________ હજારો વર્ષોથી પિતાના જીવન દ્વારા કહેતા આવ્યા છે. વચન-રતન મુખ કેટડી, ચૂપ કર દીજે તાળ; ઘરાક હોય તે ખોલીએ, વાણી વચન રસાળ વચન એ તે રત્ન છે. મુખ એ આ મહામૂલાં સ્નેને રાખવાની તિજોરી છે. રન કંઈ જેમ તેમ અને જ્યાં ત્યાં રખાય? એ તે બંધ તિજોરીમાં જ શેભે. પણ સદાકાળ કંઈ તિજોરી બંધ રખાય? ઘરાક આવે, કઈ ખરીદનાર આવે, કેઈ સારે પારખું આવે તે તિજોરી ખેલવી જ પડે પણ ખેલ્યા પછી તે એ રને એવી રીતે સચ્ચાઈથી બતાવવા કે જેનાર પણ ડેલી ઊઠે. એ વચન-રત્નમાં પ્રિયતાના પાસા હોય; હિતચિન્તનને આકાર

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72