Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 31
________________ એના બંધારણીય સિદ્ધાન્ત અનુસાર જે વિતે તે જ એને સભ્ય ગણાય. એના સભ્ય તે મુઠ્ઠીભર જ છે, પણ જે છે તે ખરેખર છે ! એમાં દાખલ થનારે આટલી પ્રાથમિક વિધિ કરવાની હોય છે. ત્યાં એક ચાંદીનું તાળું ને સેનાની કુંચી છે. સભ્ય થનારે એ તાળાને ત્રણ વાર ઉઘાડવાનું ને ત્રણ વાર બંધ કરવાનું હોય છે. આ રીત આપણને કેટલી વિચિત્ર લાગે? પણ આપણે જે ઊંડા ઉતરીશું તે આપણને ખબર પડશે કે આ ઉઘાડવાસ કરવાની પાછળ કે ભવ્ય ઉદ્દેશ છે! તાળું વાસના આ સંકલ્પ કરે છે કે માજથી હું મનથી કેઈનું ય બૂરું ચિન્તવવાનું બંધ કરું છું, વચનથી કેઈનું ય

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72