Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 32
________________ ખરાબ બોલવાનું બંધ કરું છું, ને કાયાથી કેઈનું ય ખરાબ નહિ કરવાની પ્રતિજ્ઞા લઉં છું. ચાંદીના તાળાને સોનાની ચાવીથી બંધ કરું છું એટલે ચાંદી જેવા ઉજજવળ મુખને હું પ્રતિજ્ઞાની સુવર્ણકૂંચીથી બંધ કરું છું. આ તાળું ત્યારે જ ઊઘડશે કે જ્યારે આમાંથી સત્યની કે પ્રશંસાની વાણી ટપકશે; અસત્ય કે નિન્દા માટે તે આ મુખ હવે પછી બંધ છે. મારાં નયને સત્યને જોશે, અસત્યને નહિ; મારા કાન સત્યને સાંભળશે, અસત્યને નહિ; મારી જીભ સત્યને ટપકાવશે, અસ. ત્યને નહિ! મનથી, વચનથી, કાયાથી કેઈનું ભલું થશે તે કરીશઃ ભલું ન થાય તે કંઈ નહિ; પણ કેઈનું બૂરું કે નહિ જ કરું. . આ જ વાતને ભારતના તેજસ્વી સંત

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72