Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 30
________________ ૪ તે શૂર નહિ પણે ઇન્દ્રિયોને જિતે તે શૂર શા ભણી જાય તે પંડિત નહિ, પણ ધર્મને આચરે તે. પંડિત, તેવી જ રીતે વર્ણને વિલાસ કરનારે એ વકતા નહિ પણ સત્યને ઉચારે તે વકતા.. સત્યના સિદ્ધાન્તની સભા. ઈંગ્લેન્ડમાં એક સંસ્થા છે (Pedlock Society) આ મંડળમાં ઉમરાવ કુટુમ્બથી માંડીને ગરીબ કુળમાં જન્મેલો માણસ પણ સભ્ય થઈ શકે છે. એ મંડળની વિશિષ્ટતા એ કે : એના નિયમને નહિ પાળનાર વડાપ્રધાનને પણું માન ન મળે, જ્યારે એના નિયમોને પાળનાર એક સામાન્ય વ્યક્તિને પણ માન મળે, એવું એનું બંધારણ છે. અને

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72