Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 19
________________ ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે એ સંતોના ચરણકમેલમાં, મુજ જીવનનું અર્થ રહે. આ ભાવનાને જન્મ મહાત્માઓના બહુ માનમાંથી થાય છે. આ પ્રમોદભાવનાના રંગથી રંગાયેલા હૈયાવાળો માણસ મહાપુરુષને જોઈ આનંદ પામે, જગતને મંગળમય પંથે લઈ જતા તેને જોઈ, આ ભાવનાવાળાનું હૈયું નાચવા માંડે. એને એમ થાય કે-આ સપુરુષ જ જગતને કલ્યાણને માર્ગ બતાવનારા છે, આ ભોમિયા વિના ભવ-વનમાં ભૂલા પડેલાએને માર્ગ કેણ ચીંધે?* આ સંસારરૂપ મભૂમિમાં આ સજજને જ શીળી છાયા આપનાર વૃક્ષે જેવા છે. પ્રમ

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72