Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 24
________________ જે મનુષ્ય આ ચાર ભાવનાપૂર્વક જીવનની ક્રિયા કરતો હોય, એનામાં સ્વાર્થબુદ્ધિ કે પર વંચના કેમ હોઈ શકે? એ તે એમ જ માનતા હોય છે કે હું આ દુનિયામાં આવ્યું છું, માનવતાની સુવાસ ફેલાવવા તે પછી મારાથી તે જરા પણ બૂરું કેમ થાય? જગતના ભલામાં જ મારું ભલું છે. જગતમાં અશાંતિ હોય તે હું શાંતિથી કઈ રીતે જીવી શકું? હું જેમ સુખ, શાંતિ અને આબાદી ઈરછું છું, તેમ બીજાને પણ એની જ તૃષ્ણા છે, તે મારું અત્યારે કર્તવ્ય એ છે કેબીજાને શાંતિ આપવી અને બીજાને અશાંતિ ન થાય એ રીતે મારે જીવવું છે. જગતની અશાંતિમાં મારે ફાળે ન હૈ જોઇએ. જગત દુખી હોય ત્યારે હું એશ-આરામમાં

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72