Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 26
________________ અર્પણને જ આત્મસંતોષ હોય, એને બીજાના મતની, બીજાની પ્રશંસાની જરૂર ન હોય તે કોઈ દિવસ અટકે નહિ, થાકે નહિ. એ એમ જ માને કે હું મારા આત્મસાતેષ માટે કરું છું, આમાં હું શું મહાન કરી રહ્યો છું? અરે, જડ પણ મૈત્રી કરે તે જાત સમર્પણ કરે તે પછી હું ચેતન આટલું પણ ન કરી શકું? દૂધ અને પાણીની મૈત્રી કેવી ભવ્ય છે? દૂધે પિતાને ઉજજવળ રંગ પાણીને આપે. અને પાણીએ પિતાની જાતને દૂધમાં વિલેપન કરી. બંને એક બન્યા. દુધ એ દૂધ ન રહ્યું ને પાણી એ પાણી ન રહ્યું. મૈત્રીભાવને અર્થ જ એકતા છે. એકતામાં ભેદ ન હય, ભિન્નપણું પણ ન હેય. હવે દૂધ ચૂલા પર ચઢે

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72