Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 25
________________ કેમ જીવી શકું? માનવજાત સંકટમાં સપાચેલી હોય ત્યારે હું છુપાઈને મારી જાતનું રક્ષણ કઈ રીતે કરી શકું? મારે તે ઝંપલાવવું જોઈએ, મારા ભાઈઓનું રક્ષણ કરવું જોઈએ. આ સમયે હું મારી જાતનું વિલેપન કરી, સૌના કલ્યાણ માટે ખપી જાઉં તે જ હું સાચે ધમ. પરસેવા એ જ આત્મસેવા છે. અર્પણ એ જ મારું કર્તવ્ય છે. એથી જ મારું કલ્યાણ થવાનું છે. જયાં મિત્રી, પ્રમેહ, કારુણ્ય અને માધ્યસ્થભાવ રમતા હોય ત્યાં માન કે અપમાન, હતુતિ કે નિન્દા કેઈની કઈ જ પડી ન હેય. એ કઈ દિવસ પ્રશંસાથી ફૂલાય નહિ અને અપમાનથી મુંઝાય નહિ. એને પિતાના

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72