Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 23
________________ ૧૭ કરે ઉપેક્ષા એ ભાગની, તાય સમતા ચિત્ત ધરુ 6 આ ભાવનાવાળા માણસ પાપના કીચડમાં પડતાં માનવીને મચાવવા પ્રયત્ન કરે, પણ પાત બીજાને પાપી બનાવવાનું નિમિત્ત તેા ન જ અને, અધર્મના માર્ગે જતાં કાઈ પણ પ્રાણીને શકય હોય ત્યાંસુધી એ અટકાવે, માર્ગ ભૂલેલાને માર્ગ ચીંધે, પણ માર્ગ ચીંધવા જાય અને અવળે માગે જનારા કહે કે : તને કેણે ડાહ્યો કર્યાં છે ? તું તારું કામ કરને, અમે અમારું' ફાડી લઇશું. તારે અમારામાં પડવાની જરુર નથી. તારી સલાહ અમારે નથી જોઈતી. ’ તા ય માધ્યસ્થભાવવાળા એના પર ક્રોધ ન કરે. ડૂબતાને તારવા પ્રયત્ન કરે પણ સામે હતા માણસ ન તરે તે ધક્કો તા ન જ મારે.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72