Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 21
________________ કરુણાભીની આંખે માંથી, અશ્રુનો શુભ સ્રોત વહે. જેના હૈયામાં કરુણાભાવ વિકાસ પામેલે હોય, એનું હૈયું જગતના જીવો માટે સહાનુભૂતિથી છલકાતું હોય, તે બીજાના દુઃખને પિતાનાં દુખ માને અને એ દુઃખને દૂર કરવા સતત પ્રયત્ન કરે. દીન આત્મા પ્રત્યે એ હૈયાની સહાનુભૂતિ બતાવે. ધર્મવિહેણા અને કર આત્માઓને જોઈ, એનું હૃદય દયાદ્રિ બની જાય અને એને થાય કે-આ બાપડા પાપ કરીને દુર્ગતિમાં ચાલ્યા જશે! આજ તે સત્તા ને શ્રીમંતાઈને ઘમંડમાં કેઈનું ય સાંભળતા નથી, કેઈ દુખીની સામું પણ જોતા નથી, પણ એમનું પુણ્ય પરવારી

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72