Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal
View full book text
________________
પણ સાથે સાથે આત્માનું અવલેાકન પણ કરતા જા. આત્માનું નિરીક્ષણુ વધતાં આ સ્થૂલ રૂપનું આકર્ષણુ ઘટશે અને આ સ્થૂલનું આકર્ષણ ઘટતાં આત્માનું સૌન્દર્ય વિકસશે. प्रत्यहं प्रत्यवेक्षेत, नरश्चरितमात्मनः । किं नु मे पशुभिस्तुल्यं, किं नु सत्पुरुषैरिति ? ॥
રાજ પ્રભાતે માણસે પેાતાના ચારિત્ર્યનું પેાતાના વહેતા જીવનનુ–અવલાકન કરવું જોઈએ : મારું જીવન પશુ જેવું છે કે સત્પુરુષ જેવું ? સત્પુરુષાનુ જીવન કેવુ' નિર્મળ છે ને મારું જીવન કેવુ... મલિન છે?
આ સ’સારની ફૂલવાડીમાં મારું જીવન ગુલાખના ફૂલ જેવુ' સુવાસિત છે કે લસણુ જેવું દુધ ભરેલુ. ? આ જગતમાં જન્મીને

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72