Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 15
________________ હું ત્યારે આપણને વિચાર આવશે કે ધમ જો જીવનમાં આવા વ્યાપક છે તે તે દેખાત કેમ નથી ?”ભૂખ લાગે ત્યારે ધર્મ ખાવા કામ લાગતા નથી, તરસ લાગી હાય ત્યારે ધમ પીવા કામ લાગતા નથી, ટાઢ વાય ત્યારે ધમ આઢવા કામ લાગતા નથી, દેવું ચૂકવવું હોય તેા તે દેવા પેટે આપવા કામ લાગતા નથી અને વ્યવ હારમાં કઈ વસ્તુના વિનિમયમાં પણ ધમ આવતા નથી; તે પછી ધર્મનું મહત્ત્વ શું? આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીઓ જણાવે છે કે: ધર્મ એ તેા ઝાડનાં મૂળિયા જેવા છે. મૂળિયાં ફળની જેમ ખાવા કામ લાગતાં નથી, ઝાડના બીજા અંગાની જેમ બહાર દેખાતાં નથી, તે ધૂળમાં દટાયેલાં-છુપાયેલાં હાય છે;

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72