Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 14
________________ નીચી કક્ષાએ શા માટે? જ્ઞાનીઓને શું આ માનવ–દેહના મેહ હતા ? ના, તેઓને આ દેહેની કિમ્મત તા કંઈ જ નથી, પણુ કિમ્મત છે એક ધર્મની;' અને તે ધર્મ આ માનવદેહ દ્વારા જ શક્ય છે. એટલે આત્માને અજવાળનાર ધર્મને લીધે આ દેહની કિંમત પણ વધી અને માનવ જીવનની ગૌરવગાથા ગવાણી. ધમ માનવ-જીવનને તેજસ્વી બનાવે છે, ધર્મ આ જીવનમાં સંસ્કારના પ્રાણ ફૂંકે છે, ધમ માણસને ઊઠવગામી બનાવે છે, અને એની દૈવત્વના સિહાસન પર પ્રતિષ્ઠા કરે છે. ધમ વિહાણુ જીવન એ તે આત્મા વગરના શરીર જેવું છે કે જેમાં ન હેાય નૂર કે ન હાય પ્રકાશ; ન હોય પ્રાણુ કે ન હાય પવિત્રતા, જીવનમાં પ્રાણ ને પવિત્રતા રેહનાર ધર્મ જ છે.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72