Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 12
________________ મેં આશીર્વાદ મેળવ્યા કે શ્રાપ આ દુનિયા માંથી વિદાય લેતી વખતે મારા મુખ ઉપર આંસુ હશે કે હાસ્ય? હું અહિં શું કરવા આવ્યું હતું ને શું કરી રહ્યો છું? હું કયાંથી આ હો ને ક્યાં જવાને છું? મારું સ્વરૂપ કેવું છે ને હું આજે કેવું માનું છું ?આવા પ્રશ્નો ઊંડાણમાંથી જાગે તે જ માણસને પિતાની સ્થિતિનું ભાન થાય કે– હું મનુષ્ય છું. મનુષ્યત્વને શોભે એવું જીવન મારે જીવવાનું છે અને આ શરીર દ્વારા જ મારે મુક્તિ મેળવવાની છે. મને સુંદર માનવદેહ મળેલ છે, તીક્ષણ બુદ્ધિ મળી છે, અન્યની વેદના ઝીલવા ગ્ય કેમળ હૃદય મળ્યું છે. આવી સુંદર વસતુઓને હું કેમ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72