Book Title: Dharm Ane Dharm Nayak
Author(s): Shantilal Vanmali Sheth
Publisher: Shantilal Vanmali Sheth

View full book text
Previous | Next

Page 7
________________ ધર્મામૃત ગ્રામધમ :–સ'સ્કારી સરસ ક્ષેત્રે, વાગ્યું બીજ યથા ફળે; તેમ ગ્રામધમ ક્ષેત્રે; સર્વ ધર્માં તણું મૂળ, ગ્રામમ ન હાયે તા; ખીજા ધર્માં બધાં ફળે. ગ્રામધર્મ વદે જિના; ખીજા ધમાં ટકે નહિ. નગરધર્મ :-નગરધર્મ છે વાડ, ગ્રામધર્મ ભૂમિ તણી; સવે નાગરિકો પે'લાં; રક્ષો ગ્રામધમને રાષ્ટ્રધર્મ :-જનની તેા જણી છૂટે, પૃથ્વી પાળતી પોષતી; એ જન્મભૂમિને ખાળે; જીવન-મૃત્યુ જોડો. વ્રતધ:-સત્યલક્ષી અહિંસા કે ખીજી લીધેલ ટેકને; પાળજો મૃત્યુની સાઢે; ચાવી એ જગજીતની. કુળધર્મ :-ઊંચ કે નીચનું માપ, નથી કુળ, કુલીનતા; જાતિ છે કલેશનું ખીજ; બીજ સંતાષનું ગુણુ. ગણધર્મ :-સર્વ સિદ્ધિ તથા શક્તિ, સમાઈ ગણધર્મમાં; ગવાયું ધર્મ શાસ્ત્રોમાં; ગૌરવ ગણધર્મ નું. ગણધર્મ-પ્રજાતંત્ર, જૂના એ અમ વારસે; સત્તા જો લૂટશે એને; જીવ સાટે ઝઝમશું. સંઘઃ–સંઘની શક્તિનું જોમ, સર્વત્ર કાર્ય સાધતું; સધ તા સંપથી જામે; સપે શાન્તિ તથા સુખ;

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 248