Book Title: Dhammilkumar Charitra
Author(s): Jayshekharsuri, Vitthalji H Lalan
Publisher: Vitthalji H Lalan
View full book text
________________
( ૮ )
मुतं मास्त सा काले । सीतांशुमिव पूर्णिमा । आलोकमात्रसंपीत-लोकलोचनबैरवं ॥ ४२ ॥
અર્થ:–જેવા માત્રથી જ લોકેના નયનકમળને ખુશી કરનાર ચંદ્રને જેમ પૂર્ણિમા તેમ તેણીએ ગ્યકાલે પુત્રને જન્મ આપ્યો. જરા
नाले नालीकवक्त्रस्य । बालस्यास्य भुवस्तले ।। निखायमाने निर्भिन्न-सादः प्रादुरभृनिधिः ॥ ४३ ॥
અર્થ–ઉત્તમ મુખવાળા આ બાળકની નાળ જમીનમાં દાટતે છતે ત્યાં દુઃખ દૂર કરનાર ધનને ભંડાર પ્રકટ થયે. ૪૩
चेटैराकसिकप्राप्ति-तुष्टैः श्रेष्ट्यवबोधितः ॥ योगीव ब्रह्मरंधं त-निधानमुदजीघटत् ॥ ४४ ॥
અર્થ:–અકસ્માત (તે નિધાનની ) પ્રાપ્તિથી ખુશી થયેલા નોકરો મારફતે ખબર મલવાથી યોગી જેમ બ્રહ્મદ્વારને તેમ શેઠે તે નિધાન ખેલાવ્યું. ૪૪ છે
दारिद्यदारुदाहाय । दवानलशिखासखं ॥ रुक्मराशिमसौ तत्र । निरीक्ष्य मुमुदेतरां ॥ ४५ ॥
અર્થ:–દારિદ્યરૂપી કાષ્ટને બાળવાને દાવાનલની જ્વાલા સરખા તેમાં રહેલા સુવર્ણના સમૂહને જોઈને તે શેઠ ઘણે ખુશી થયો. આ ૪૫
gઃ કાશિતઃ –વૈવામિતિ વાર્તા | स्वांतरेकं तत्रासा-वत्रासं मणिमैक्षत ॥ ४६॥
અથર–આ નિધાન પુત્રના પુણ્યથી જ પ્રગટ થયેલ છે, એમ વાત કરતાં થકાં તેણે તે નિધાનની અંદર રહેલા એક મનહર મણિને જે. ૪૬ છે
कोऽयं किमनुभावो वा । मणिरित्यात्तसंशयः ॥ तत्र पत्रमिति श्लोक-सुभगं लब्धवानसौ ॥ ४५ ॥
અર્થ:-આ મણિ કઈ જાતને અને શું પ્રભાવવાળો હશે? એવી રીતે શંકિત થયેલા એવા તેને ત્યાં આવી રીતના લકથી મંડિત થયેલા એક પત્ર મ. . ૪૭ છે
एतत्संस्पर्शपूतेन । परिपीतेन पाथसा ॥ કુમાર મોડી ચાદ્ધિવારિતવાવતિઃ ૪૮ /

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 548