________________
ભૂમિકા.
“ सिध्यति यत्रानन्यैः सारूप्यं प्रत्ययागमोपपदैः । પ્રવ્રુતીનાં વિવિધાનાં ‘ પ્રતિ ’ષઃ સ વિશેયઃ ॥ ૨૪ ॥ यत्र प्रकृतिप्रत्ययसमुदायानां भवत्यनेकेषाम् । સાઉવ્યં પ્રત્યયતઃ ક્ષ જ્ઞેયઃ ‘ પ્રત્યય ’દ્વેષઃ ॥ ૨૬ ॥
सारूप्यं यत्र सुपां तिङां तथा सर्वथा मिथो भवति । સોગ ‘ વિત્તિ ’ષો ‘ વચન પન્નુ વચનાનામ્ ॥ ૨૮
કાવ્યાલ’કાર ( અ. ૪)
દ્વિતીય સ્તુતિમાં પ્રકૃતિ શ્લેષ અને વચન-દ્વેષ એમ બે છે; તૃતીય સ્તુતિમાં વિભકિત શ્લેષ, લિંગ—શ્લેષ, શબ્દ-શ્ર્લેષ અને અર્થ-શ્ર્લેષ છે; અને ચતુર્થ સ્તુતિમાં પ્રકૃતિ, પ્રત્યય વગેરે સખી શ્લેષ છે.
Jain Education International
૩૧ મા પૃષ્ટમાં ભ્રમ્હાણર્મની ટીકાના અનુપલબ્ધ તરીકે નિર્દે શ કર્યાં છે, પરંતુ હાલમાં મને પ્રવર્તક શ્રીકાન્તિવિજય તરફથી ચાર લેકના આ સ્વેત્રવાળી તેમજ તેની શ્રીસેાતિલક. સૂરિષ્કૃત વૃત્તિ ઉપરથી ઉદ્ભુત અવસૂરિવાલી એક પ્રતિ મળી આવી છે.
આ પ્રમાણે ભૂમિકા સમાપ્ત થાય છે એટલે અંતમાં સ્પષ્ટીકરણાર્થે જે જે ગ્રન્થાના મૈં ઉપયાગ કર્યાં છે તેના પ્રચાજકાના ધન્યવાદપૂર્વક ઉપકાર માનતા, વળી આ ગ્રન્થ તૈયાર કરવામાં જે જે વ્યક્તિએ મને અલ્પાંશે પણ મદદ કરી છે તેમને શાસન-દેવતા આત્માન્નતિના શિખર ઉપર આરૂઢ થવામાં સહાયભૂત થાએ એવી ભાવના ભાવતા તથા આ ગ્રન્થમાં જે ન્યૂનતા િ ગાચર થતી હાય તે બદલ સાક્ષર-સમૂહની ક્ષમા યાચતે તેમજ તેમના તરફથી તદંશે સૂચનાએની આશા રાખતા હું વિરમું છું.
ભગતવાડી, ભૂલેશ્વર, મુંબાઇ.
૫૩
સાહિત્યરસપિપાસુ હીરાલાલ રસિકદાસ કાપડિયા,
૧ ૨૫ મું ૫૬ ૨૪ માના ઉદાહરણુરૂપ છે; એવી રીતે ૨૭ મા પરત્વે સમજી લેવું.
For Private & Personal Use Only
www.jainelibrary.org