________________
જિનસ્તુતય: ]
શ્રીગલ કંદર્પ, મદન, Tq=સ્વરૂપ.
સુજશ્રીનાતરૂપ !=પરાસ્ત કર્યું છે મદનના સ્વરૂ
૫ને જેણે એવા ! (સ્૦)
श्री चतुर्विंशतिजिनानन्वस्तुतयः
સમુ ( ધા॰ સર્)=d વિસ્તાર કર. TE=( શૃંગારાદિક ) રસ. જાન્તર્જ્ઞામિ:=મનાજ્ઞ છે રસા જેના એવી, ગામ ( મૂ॰ ગામ )=રાગને.
શ્લોકાર્યું
શ્રીશાન્તિનાથની સ્તુતિ—
૬ લક્ષ્મીયુક્ત સુવર્ણના સમાન શરીરને વિષે સુંદર બળ વડે મનેહુર એવા જે શાન્તિ જિનેશ્વરની સુર—પતિના સમુદાય નિર ંતર સ્તુતિ કરે છે, તે તું કે મનેાશ ( શૃંગારાક્રિક ) રસવાળી એવી દિવ્યાંગના વડે સ્તુતિ કરાયેલ ( નાથ ) ! વળી કંદર્પના રૂપને જેણે પરાસ્ત કર્યું છે એવા ( અર્થાત્ અનુપમ સૌન્દર્યથી વિભૂષિત વીતરાગ ) ! ( મનુષ્યાના ) રાગને પીડા કરતા ( અર્થાત્ તેને દૂર કરીને ) ( તેમની ) શાન્તિના વિસ્તાર કર. ”—૬૧
સ્પષ્ટીકરણ
Jain Education International
શૃંગારાદિક રસા—
માટે ભાગે રસાની સંખ્યા આઠની ગણવામાં આવે છે અને આ આઠ રસાથી શૃંગાર, હાસ્ય, કરૂા, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત રસે સમજવામાં આવે છે; પરંતુ વચિત્ આ શૃંગારાદિક આઠ રસા ઉપરાંત શાન્તિ, વાત્સલ્ય અને ભક્તિ એ ત્રણના પશુ ‘ રસ શબ્દથી વ્યવહાર કરવામાં આવે છે અને તેમ થતાં રસેાની સંખ્યા અગ્યારની થાય છે. શ્રીશાન્તિનાથનાં ચરિત્રો—
:
*
જેમ અન્ય તીર્થંકરોના સંબંધમાં તેમના જીવનના ઉપર પ્રકાશ પાડનારાં સંસ્કૃત તથા પ્રાકૃત ભાષામાં રચાયેલાં ચરિત્રો પરત્વે આપણે ઉલ્લેખ કરી ગયા, તેમ અત્ર પણ શાન્તિનાથ-ચરિત્ર પરત્વે બે શબ્દ લખવા આવશ્યક સમજાય છે. જૈન ગ્રન્થાવલી પ્રમાણે આ સેાળમા તીર્થંકર શ્રીશાન્તિનાથનાં ત્રણ ચરિત્રો પ્રાકૃત ભાષામાં અને ચાર સંસ્કૃત ભાષામાં કાવ્યરૂપે લખાયેલાં છે. તેમાં ૧૨૧૦૦ ગાથાવાળું ચરિત્ર શ્રીહેમચન્દ્રસૂરિના ગુરૂ શ્રીદેવચન્દ્ર, ૫૫૭૪ ગાથાવાળું ચરિત્ર શ્રીમાણિકયચન્દ્ર અને ૪૮૫૫ ગાથાનું એક ચરિત્ર શ્રીમુનિદેવે રચેલ છે. આ તા પ્રાકૃત કાવ્યેાની વાત થઇ. હવે સંસ્કૃત કાવ્યે પરત્વે વિચાર કરીએ. તેમાં શ્રીઅજિતપ્રલે ૪૯૨૮ શ્લાકનું એક કાવ્ય, શ્રીમુનિભદ્રે ૬૨૭૨ શ્લાકનું અને શ્રીદેવાનંદના શિષ્ય શ્રીકનકપ્રભે ૧૬૩ પત્રાત્મક કાવ્ય રચેલ છે. પાંચ મહાકાવ્યમાં અન્તિમ તેમજ ઉત્તમ ગણાતા નૈષષીય ચરિત'ના પાદ-પૂર્તરૂપ શાન્તિનાથ-ચરિત્ર સપ્તસંધાનમહાકાવ્ય જેવા આશ્ચર્યજનક કાવ્યના કર્તા ઉપાધ્યાય મેઘવિજયજીએ રચ્યું છે. આ ઉપરાંત શ્રીભાવચન્દ્રે તેમજ શ્રીઉદયસાગરે એ ચરિત્રા 'ગદ્યમાં રચ્યાં છે.
૧ સરખાવેશ—
૧૦૯
'शृङ्गारहास्यकरुणा- रौद्रवीरभयानकाः ।
શ્રીમન્ના તવંશો એ-રચઠ્ઠી નાહ્યે લાઃ શ્વેતાઃ ॥ ૪——કાવ્ય-પ્રકાશ
૨ આ કાય્ શ્રીયશાવિજયજૈનગ્રન્થમાલા ' તરથી પ્રસિદ્ધ થયેલું છે.
૩ આ કાવ્ય · જૈનવિવિધસાહિત્યશાસ્ત્રમાલા ' તરફથી પ્રસિદ્ધ થયેલું છે.
૪ શાન્તિનાથ-ચરિત્ર ગદ્યમાં તેમજ પદ્યમાં જૈનધમ પ્રસારકસભા ' તરફથી પ્રસિદ્ધ થયેલાં છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org