________________
૧૦૭
જિનસ્તુતયઃ]
श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः રજ્ઞામિતરણ=પ્રકૃદજ્ઞાનની ઈષ્ટ ભૂમિ પ્રતિ. | કુરાન૬ દોને. મનોરતા=દેવને વિષે ગ્ય.
પ્રજ્ઞાશા=પ્રજ્ઞપ્તિકા (દેવી). શનિ (કૂ૦ વિન)=મયૂરને, મોરને. રસ=બળ, પરાકમ. ગતરતી (ધારા )=પ્રાપ્ત થયેલી.
મતરતા=અનુપમ છે પરાક્રમ જેનું એવી. થતુ (ઘાટ વો)=કાપી નાખે, નાશ કરે. જિત શેભાયમાન. રુદ દુષ્ટ, ખરાબ.
જિતાયા=સુશોભિત છે લાભ જેથી એવી.
લેકાર્થ પ્રજ્ઞમિ દેવીની સ્તુતિ
જે દેવને વિષે યોગ્ય છે તથા જે કરોડો કવિઓએ વાંચ્છા કરેલી એવી પ્રકૃષ્ટ જ્ઞાનની ઈષ્ટ ભૂમિ પ્રતિ પ્રાણને દેરી લઈ જાય છે, તે મયૂરના ઉપર આરોહણ કરનારી, તથા અનુપમ પરાક્રમવાળી તેમજ જે દ્વારા સુશોભિત લાભ છે એવી પ્રજ્ઞાત (દેવી) મારા દુષ્ટ દોષને વિનાશ કરે.”—૬૦.
સ્પષ્ટીકરણ પ્રજ્ઞપ્તિ દેવીનું સ્વરૂપ
હિણી પ્રમુખ ૧૬ વિવા-દેવીઓમાં એક પ્રજ્ઞપ્તિ નામની પણ વિદ્યા-દેવી છે. આનો વર્ણ કમલસમાન છે અને એને મોરનું વાહન છે. વિશેષમાં એના બે હાથ શક્તિ અને કમલથી શોભે છે. આ વાત નીચેના ક ઉપરથી જોઈ શકાય છે –
" शक्तिसरोरुहहस्ता, मयूरकृतयानलीलया कलिता। પ્રજ્ઞસર્વિજ્ઞર્તિ, શોતુ નઃ રામwwત્રામાં છે ”
–આચાર-દિનકર, પત્રાંક ૧૬૧ આ દેવીની સ્તુતિના સંબંધમાં એટલું ઉમેરવું આવશ્યક સમજાય છે કે અત્ર પણ સ્તુતિ-ચતુર્વિશતિકાનું અનુકરણ કરવામાં આવ્યું હોય એમ લાગે છે.
૧ નિર્વાણ-કલિકામાં આથી જુદું સ્વરૂપ આલેખવામાં આવ્યું છે. જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૧૮૬).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org