________________
૧૩૦
શ્રી ચતુર્વિશતિજિનાનન્દસ્તુતઃ [૧૯ શ્રીમલિવિશુiાત!=વિશેષતઃ ત્યજી દીધું છે અપ્રિય | જિર=દીર્ઘ કાલ પર્યત. જેણે એવા ! (સં)
| જિવિતા કદી કાલ પર્યંતના તેમજ ગ્ય કિજં (કૂ૦ શિય)=ઈષ્ટ.
એવા સુખને માટે. ગુરુ વિશાળ.
! (મૂળ ગર) હે કૃષ્ણ!
બ્લેકાર્થ શ્રીમદ્ધિનાથની સ્તુતિ
સુન્દર પ્રિયંગુની પ્રભાની જેમ જેના શરીરની કાંતિ શોભી રહી છે એવા હે (ઓગણીસમા તીર્થંકર)! હે કામદેવની પીડારૂપી મધુને નાશ કરવામાં (શ્રી કૃષ્ણ(સમાન) ! જેણે અપ્રિય (કાર્યો) વિશેષતઃ ત્યજી દીધાં છે એવા હે (સર્વજ્ઞ ) ! હે શ્રીમલ્લિનાથ ! શમરૂપી વૃક્ષનું સિંચન કરવામાં જલસમાન એવું તથા રૂચિકર તેમજ વિશાળ એવું તારું ચરણ-કમલ દીર્ઘ કાલ પર્વતના તેમજ 5 એવા સુખને અર્થે થાઓ.”—૭૩
સ્પષ્ટીકરણ મલ્લિનાથ-ચરિત્ર- શ્રીમલ્લિનાથ પરત્વે ત્રણ ચરિત્રે પ્રાકૃત ભાષામાં રચવામાં આવ્યાં છે. તેમાં એક જિનેરે ૫૫૫૫ કલેક જેટલું, બીજું હરિભદ્ર ૯૦૦૦ કલેક પ્રમાણુનું અને ત્રીજું ભુવનતુંગે (?) ૫૦૦ ક પ્રમાણુક રચેલ છે. આ ઉપરાંત વિનયચન્દ્ર ૪૨૫૦ ક જેવડું ચરિત્ર સંસ્કૃત ભાષામાં રચ્યું છે. મધુ-દૈત્ય
એક દિવસ વિબણુ નિદ્રાદેવીને વશ થયેલા હતા, તેવામાં તેના કાનમાંથી કેટભ અને મધુ નામના બે જબરજસ્ત દૈત્ય ઉત્પન્ન થયા. આ બે દૈત્યે બ્રહ્માને મારી નાખવાની તૈયારી કરતા હતા એટલામાં તે બંનેને વિષ્ણુએ મારી નાખ્યા. આ હિન્દુશાસ્ત્રમાંની પૌરાણિક કથા છે.
स्याद्वादिश्रेण्याः स्तुतिः
स्याहादिनां ततिरनन्यजमिन्दुकान्ता
च्छा या विडम्बयति सन्तमसङ्गमानाम् । सा सेवधिः प्रविधुनोतु कृतप्रकाश-.
च्छायाविडम्बयति सन्तमसं गमानाम् ॥ ७४ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org