Book Title: Chaturvinshati Jinanand Stuti
Author(s): Hiralal R Kapadia
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 399
________________ ટુંક સમયમાં બહાર પડનાર ગ્રન્થો. (૧) શ્રીશોભન મુનીશ્વરકૃત સ્તુતિ-ચતુર્વિશતિકા શ્રી જયવિજયગણિ પ્રમુખ ચાર મુનિવરેએ રચેલી ટીકા યુક્ત તેમજ ન્યાયાચાર્ય શ્રીયશોવિજયગણિકૃત ઐન્દ્ર રતુતિ અન્વયાંક અને અવચૂરિથી અલંકૃત, જૈન સાહિત્ય, સ્તુતિકાર અને ટીકાકાર સંબંધી વિસ્તૃત માહિતી પૂર્વકની પ્રસ્તાવના તેમજ ત્રિરંગી ર૪ સુંદર ચિત્ર સહિત ઉચ્ચ કેટિના કાગળ અને મને હર છપાઈ હોવા છતાં મૂલ્ય રૂા. ૮-૦૦ (૨) શ્રીભકતામર-સ્તોત્ર, શ્રી કલ્યાણ મંદિર-સ્તંત્ર અને શ્રીનમિઊણ-સ્તોત્ર, તેમજ પૂર્વાચા એ રચેલી ટીકાઓ, ભક્તિભર-સ્તોત્ર, શકસ્તવ વગેરે, પ્રો. કેબીકૃત આમુખથી અલંકૃત, સચિત્ર (૩) કવીશ્વર શ્રીધનપાલકૃત ઋષભ-પંચાશિકા, શ્રીવીર-સ્તુતિ વગેરે, પૂર્વ મુનિવર્યકત વૃત્તિઓ તેમજ છે. હીરાલાલકૃત શબ્દાર્થ, પધાર્થ અને સ્પષ્ટીકરણ તથા શ્રીજિનપતિકતા વિધાલંકારથી મંડિત શ્રીષભસ્તુતિ સહિત, સચિત્ર (૪) લીંબડીઆદિ ભંડારની પ્રતિઓનું સચીપત્ર (૫) શ્રીભાવપ્રભસૂરિકૃત જૈનધર્મવરસ્તોત્ર(કલ્યાણ મંદિરના ચતુર્થ ચરણની પૂર્તિરૂપ) સ્વપજ્ઞ ટીકા સમેત. (૬) લેક પ્રકાશનું ગુજરાતી ભાષાંતર ભા. ૧-૨. (૭) શ્રી મહાવીર ચરિયું. ૮) શ્રીજિનસૂરિ મુનિરાજકૃત પ્રિયંકરનૃપકથા અને શ્રીભદ્રબાહુસ્વામિકૃત ઉપસર્ગહર- સ્તોત્ર દ્વિજ શ્રી પાર્શ્વદેવગણિકૃત વૃત્તિ સહિત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 397 398 399 400