________________
૨૨૪
શ્રુત-દેવતાનું સ્વરૂપ
શ્રુત-દેવતાનાં વિવિધ સ્વરૂપા અન્યાન્ય ગ્રન્થામાં નજરે પડે છે. તેમાં નિર્વાણુ-કલિકામ નીચે મુજખના ઉલ્લેખ છે.
શ્રીગૌતમસ્તુતિ સ્પષ્ટીકરણ
“ तथा श्रुतदेवतां शुक्लवर्णी हंसवाहनां चतुर्भुजां वरदकमलान्वितदक्षिणकरां पुस्तकाक्षमालान्वितवामकरां चेति”
અર્થાત શ્રુત દેવતાના શુદ્ધ વર્ણ છે અને હંસ એ એનુ વાહન છે. વળી એને ચાર હાથ છે. એના જમણા એ હાથ વરદ અને કમળથી શોભે છે, જ્યારે એના ડાબા એ હાથ પુસ્તક અને જપમાળાથી વિરાજે છે.
શ્રીશાલન-સ્તુતિ (પૃ૦ ૨૫)માં તેમજ ‘કલ્લાણુકંદની સ્તુતિમાં તે શ્રુત-દેવતાનું આસન કમળ હોવાના ઉલ્લેખ છે. શ્રીપાલ-રાસના રખાલાવાધના પ્રારંભિક ભાગમાં શ્રુતદેવતાના ચાર હાથ પૈકી એક હાથમાં વેણુના ઉલ્લેખ ષ્ટિ-ગોચર થાય છે, એ વાતની નિમ્નલિખિત પદ્ય સાક્ષી પૂરે છેઃ—
૧ આ રહ્યું તે પદ્ય—
" प्रकटपाणितले जपमालिका, कमलपुस्तकवेणुवराधरा । धवलहंससमा श्रुतवाहिनी, हरतु मे दुरितं भुवि भारती ॥ "
Jain Education International
“ कुंर्दिदुगोक् खीरतुसारवन्ना, सरोजहत्था कमले निसन्ना । वासिरी पुत्थयवग्गहत्था, सुहाय सा अम्ह सया पसत्था " ॥
[ कुन्देन्दुगोक्षीरतुषारवर्णा सरोजहस्ता कमले निषण्णा । वागीश्वरी पुस्तकवर्ग ( व्यग्र ) हस्ता सुखाय सा नः सदा प्रशस्तां ॥ ]
૨ આ બાલાવખાધ ઇ. સ. ૧૮૯૪ માં શ્રાવક ખીમજી ભીમસિંહુ માણુકે પ્રસિદ્ધ કર્યાં હતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org