________________
૧૧૪
ચતુર્વિશતિજિનાનઃસ્તુતય [૧૬ શ્રીશાન્તિ
બ્લેકાર્થ નિર્વાણ દેવીની સ્તુતિ
“હે નિર્વાણી (દેવી ) ! શ્રી અચિરા-નન્દન (અર્થાત્ શાંતિનાથ)ના ચરણને વિષે જેનું મન આસક્ત છે એવી, તથા સુખી, તેમજ કટિ–મેખલા વડે શોભતા શરીર વડે રમણીય એવી તથા વળી (ધનરૂપી) રસ-રહિત (અર્થાત્ દરિદ્રી) જનને ઉચિત (દાન) દેનારી એવી દેની પ્રિયા તું મને લેકને વિષે સુખનું વિશાળ મનિર બનાવ(અર્થાત્ મને સુખી કર.”-૬૪
સ્પષ્ટીકરણ નિવણી દેવીનું સ્વરૂપ
સોળમા તીર્થંકર શ્રીશાનિતનાથની શાસન-દેવીનું નામ નિર્વાણી છે. આ દેવીને સુવર્ણસમાન વર્ણ છે. વિશેષમાં એનું આસન પદ્મ છે. એને ચાર હાથ છે. એના જમણા બે હાથમાં પુસ્તક અને કમળ છે, જ્યારે એના ડાબા બે હાથમાં કમડળ અને કમળ છે. આ દેવીનું વર્ણન આચાર-દિનકર પ્રમાણે નીચે મુજબ છે –
“જરથા નાજિરાતના ખૂલ્લguઇજિતાડજનકશો .. શાપુનઃશvirળગુના ની વિરા નિતિ નાના ”
–પત્રાંક ૧૭૬,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org