________________
જિનસ્તુતઃ ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः
૩૯ કુતિમતિ સારી છે મર્યાદા જેને વિષે | અનિર=સર્વદા. એવી બુદ્ધિ આપનારી.
ગુનાનાં (પૂ. મુનિ)=મતિઓના, સાધુઓના. રાગ (ઘા. રાન્ન)=ઉત્તમ.
શાસ્ત્રી કાલી (દેવી). અને મૃત્યુ, મરણું.
સુર દેવી. ગિતાનૉ =નિવારણ કર્યું છે. ઉત્તમ (પુરૂ | ત (મૂળ તિ)=ઈતિ, ઉપદ્રવ. )ના મરણને.
c=દાંત. મુળા, (પા મુ) લેટો, દૂર કરો. જન્તઉપલા દાંતની હારમાંના બે વચલા નર્મ=મર્મ.
દાંત, નનન=પેદા કરનારી.
સિવિતરાગતા=અતિશય સુશોભિત છે મર્મજનનાં મર્મને ઉત્પન્ન કરનારી.
મધ્યદંત જેના એવી.
બ્લેકાર્થ કાલી દેવીની સ્તુતિ–
દેદીપ્યમાન છે ગદા જેની એવી, તથા કરીથી લિપ્ત એવા કાજલના ચિહનંસમાન શ્યામવણ, વળી સારી છે મર્યાદા જેને વિષે એવી [અર્થાત્ વિવેકાત્મિકા ] બુદ્ધિને દેનારી, વળી નિવારણ કર્યું છે. ઉત્તમ [ પુરૂષ )ના મરણને જેણે એવી, તેમજ વળી અતિશય સુશેભિત છે મધ્ય દંત જેના એવી કાલી (દેવી) મુનિઓના મર્મ-જનક ઉપદ્રવને દૂર કરે.”—૨૦
સ્પષ્ટીકરણ કાલી દેવી
સેળમા કલેકમાં “રોહિણી દેવીની સ્તુતિ કરવાના સંબંધમાં જે હકીકત લખી છે, તે અત્ર પણ લાગૂ પડે છે, કેમકે આ સ્થલે પણ શ્રીમાન મેરવિજયજી “સ્તુતિ-ચતુર્વિશતિકા'ના વીસમા પદ્યમાં સ્તુતિ-કરાયેલી કાલી દેવીની સ્તુતિ કરે છે. પરંતુ તેમણે કઈ કઈ વાર આવું અનુકરણ શા માટે કર્યું છે તે સમજી શકાતું નથી. આ “કાલી” દેવીનું સ્વરૂપ નીચે મુજબ છે-- કાલી દેવીનું સ્વરૂપ
હુરમને પ્રતિ જે કાળ (યમરાજ) જેવી છે, તેમજ જે કૃણવણી છે” તે “ કાલી એ કાલી શબ્દને વ્યુત્પત્તિ-અર્થ છે. આ દેવી પણ એક વિદ્યાદેવી છે. તેને વર્ણ શ્યામ છે અને તે હાથમાં ગદા રાખે છે. વિશેષમાં વિકસ્વર કમલ એ એનું વાહન છે. આ વાતના ઉપર નીચે લેક પ્રકાશ પાડે છે
"शरदम्बुधरप्रमुक्तचश्चद्गगनतलाभतनुश्रुतिर्दयादया। विकचकमलथाहना गदाभृत् कुशलमल कुरुतात् सदैव काली॥"
–આચાર પત્રાંક ૧૬૨ પરંતુ એથી વિશેષ માહિતી તે નિર્વાણ-કલિકા ઉપરથી મળે છે. કેમકે ત્યાં કહ્યું છે 8-" तथा कालीकादेवीं कृष्णवर्णी पद्मासनां चतुर्भुजामक्षसूत्रगदालङ्कृतदक्षिणकरां वज्राभययुतवामहस्तां તિ” અર્થાત્ આ દેવીને ચાર હાથ છે, તેના જમણા બે હાથ જપમાલા અને ગદાથી વિભૂષિત છે, જ્યારે ડાબા બે હાથ વા અને અભયથી અલંકૃત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org