________________
જનસ્તૃતય: ]
પુરા, ધાંસરી. વાળમg=ઉત્તમ સિદ્ધાન્તની ધુરાને. વિગત ( ધા॰મ્ )=વિશેષે કરીને ગયેલ. શો દિલગીરી.
વિનતામાોળાં=વિશેષે કરીને ગયેલા છે રાગ તથા શાક જેનાથી અથવા જેના એવી. મે-હસમુખું, હાસ્ય-યુક્ત. મેદાનનાં-હાસ્ય-યુક્ત છે વદન જેનું એવી. સુનન !=હે સજ્જન !
श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः
Jain Education International
મોર્=સ માધનવાચક અવ્યય.
તાં ( મૂ॰ સર્ )=તેને.
સહસ્રપત્ર (મૂ૦ સહસ્રપત્ર )=હજાર પાંખડીવાળા કમલને.
૭૩
મધુ=મધુર, મનાતુર, પરાળમધુ=પરાગ વડે મધુર,
વિનતાં (મૂ॰વિનતા)=વિશેષે કરીને પ્રાપ્ત થયેલી. શોજાં (મૂ॰ અશોદ્દા )=અશાકા (દેવી )ને શ્લોકાર્યું
અશાકા દેવીની સ્તુતિ—
“ માટી મેટી આફ્તામાંથી ઉગારનારા એવા જિન-ચરણની સેવાને પ્રાપ્ત થયેલી એવી જે (દેવી )એ ઉત્તમ સિદ્ધાન્તની ધુરાનું વહન કર્યું, તે રાગ તેમજ શાકથી મુક્ત તથા હાસ્યયુક્ત વનવાળી તેમજ પરાગ વડે મનેાહર એવા સહસ્ર–પત્રને પ્રાપ્ત થયેલી એવી અશાકા ( ધ્રુવી )ને હૈ સજ્જન ! તું યાદ કર.”—૪૦
સ્પષ્ટીકરણ
અશાકા દેવીનું સ્વરૂપ
અશાકા એ દશમા તીર્થંકર શ્રીશીતલનાથની શાસન-દેવી છે. એના નીલ વર્ણ છે, એનું આસન પદ્માસન છે. વિશેષમાં અને ચાર હાથ છે. એના જમણા બે હાથમાં વરદ અને પાશ ( અથવા મુદ્ગ૨ ) છે, જ્યારે ડાબા બે હાથમાં તેા કળશ અને અંકુશ છે. આ વાત પ્રવચન સારાદ્વાર ( પત્રાંક ૯૪ ) ઉપરથી જોઈ શકાય છે. આચાર-દિનકરમાં પણ કહ્યું છે કે—
" नीला पद्मकृतासना वरभुजैर्वेदप्रमाणैर्युता
पाशं सद्वरदं च दक्षिणकरे हस्तद्वये बिभ्रती । वामे चावणी बहुगुणाऽशोका विशोका जनं कुर्यादarai गणैः परिवृता नृत्यद्भिरानन्दितैः ॥ १- शार्दूल ०
-પત્રાંક ૧૭૬.
(૬).
For Private & Personal Use Only
www.jainelibrary.org