________________
૧૦૦
શ્રી ચતુર્વિશતિજિનાનન્દસ્તુત [ ૧૪ શ્રીઅનન્ત
પ્લેકાર્થ અંકુશી દેવીને વિજ્ઞપ્તિ
(ગુણિ-જન પ્રતિ) રાગયુક્ત ચિત્તવાળી એવી જ (દેવી) અવિદ્યમાન છે ઉદ્યમ જેને વિષે એવા ભયથી રહિત એવા તેમજ અનુપમ ગુણેએ કરીને ગંભીર એવા યતિઓના સમુદાયને પ્રણામ કરે છે, તે કલ્યાણના હેતુભૂત તેમજ પાપ અને અભિમાનની બુદ્ધિથી વિમુખ એવી અંકુશી (દેવી) મને સુખ આપે.”—૫૬
સ્પષ્ટીકરણ અંકુશી દેવીનું સ્વરૂપ –
આ ચદમાં તીર્થંકર શ્રી અનંતનાથની શાસન-દેવી છે. એને અંકુશીના નામથી ઓળખવામાં આવે છે. એને ગેર વર્ણ છે અને પદ્મ એનું આસન છે. વળી એ ચાર હાથ વડે શેભે છે. એના જમણે બે હાથમાં ખગ (અથવા તરવાર) અને પાશ છે, જ્યારે બીજા બે હાથમાં ફલક (ખેટક) અને અંકુશ છે. આ દેવી પરત્વે આચાર-દિનકર (પત્રાંક ૧૭૭)માં કહ્યું છે કે
"पद्मासनोजवलतनुश्चतुराढयवाहु:
पाशासिलक्षितसुदक्षिणहस्तयुग्मा। वामे च हस्तयुगलेऽङ्कशखेटकाभ्यां
ચાલુ થા વિપક્ષન ”—ત્તતિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org