SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા. “ सिध्यति यत्रानन्यैः सारूप्यं प्रत्ययागमोपपदैः । પ્રવ્રુતીનાં વિવિધાનાં ‘ પ્રતિ ’ષઃ સ વિશેયઃ ॥ ૨૪ ॥ यत्र प्रकृतिप्रत्ययसमुदायानां भवत्यनेकेषाम् । સાઉવ્યં પ્રત્યયતઃ ક્ષ જ્ઞેયઃ ‘ પ્રત્યય ’દ્વેષઃ ॥ ૨૬ ॥ सारूप्यं यत्र सुपां तिङां तथा सर्वथा मिथो भवति । સોગ ‘ વિત્તિ ’ષો ‘ વચન પન્નુ વચનાનામ્ ॥ ૨૮ કાવ્યાલ’કાર ( અ. ૪) દ્વિતીય સ્તુતિમાં પ્રકૃતિ શ્લેષ અને વચન-દ્વેષ એમ બે છે; તૃતીય સ્તુતિમાં વિભકિત શ્લેષ, લિંગ—શ્લેષ, શબ્દ-શ્ર્લેષ અને અર્થ-શ્ર્લેષ છે; અને ચતુર્થ સ્તુતિમાં પ્રકૃતિ, પ્રત્યય વગેરે સખી શ્લેષ છે. Jain Education International ૩૧ મા પૃષ્ટમાં ભ્રમ્હાણર્મની ટીકાના અનુપલબ્ધ તરીકે નિર્દે શ કર્યાં છે, પરંતુ હાલમાં મને પ્રવર્તક શ્રીકાન્તિવિજય તરફથી ચાર લેકના આ સ્વેત્રવાળી તેમજ તેની શ્રીસેાતિલક. સૂરિષ્કૃત વૃત્તિ ઉપરથી ઉદ્ભુત અવસૂરિવાલી એક પ્રતિ મળી આવી છે. આ પ્રમાણે ભૂમિકા સમાપ્ત થાય છે એટલે અંતમાં સ્પષ્ટીકરણાર્થે જે જે ગ્રન્થાના મૈં ઉપયાગ કર્યાં છે તેના પ્રચાજકાના ધન્યવાદપૂર્વક ઉપકાર માનતા, વળી આ ગ્રન્થ તૈયાર કરવામાં જે જે વ્યક્તિએ મને અલ્પાંશે પણ મદદ કરી છે તેમને શાસન-દેવતા આત્માન્નતિના શિખર ઉપર આરૂઢ થવામાં સહાયભૂત થાએ એવી ભાવના ભાવતા તથા આ ગ્રન્થમાં જે ન્યૂનતા િ ગાચર થતી હાય તે બદલ સાક્ષર-સમૂહની ક્ષમા યાચતે તેમજ તેમના તરફથી તદંશે સૂચનાએની આશા રાખતા હું વિરમું છું. ભગતવાડી, ભૂલેશ્વર, મુંબાઇ. ૫૩ સાહિત્યરસપિપાસુ હીરાલાલ રસિકદાસ કાપડિયા, ૧ ૨૫ મું ૫૬ ૨૪ માના ઉદાહરણુરૂપ છે; એવી રીતે ૨૭ મા પરત્વે સમજી લેવું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy