________________
તા.
પર`તુ સ‘દેહ રાખવાનું કંઇ પ્રયેાજન નથી એમ પ્રો. પિટર્સનના ત્રીજા રિપોર્ટના ૩૧૨ મા પૃષ્ઠ ઉપર નીચે મુજબના ઉલ્લેખ મળી આવતાં સમજાય છેઃ——
" श्रीदेवेन्द्रमुनीन्द्र पट्टमुकुटैः श्रीधर्मघोषाख्यया
ख्यातैः सूरिवरैर्विशिष्टक विभिश्चारित्रिभिर्ज्ञानिभिः । सङ्घाचार इति प्रसिद्धमहिमा सिद्धान्ततत्त्वाचित
चक्रे ग्रन्थवरः परोपकृतये यैः कुप्तयत्नैर्भृशम् ॥ १ ॥ तस्यान्तिर्यति पर्यन्त - विन्यस्तयमका इमाः । વ્યવ્યન્ત = વૈદા—વિજ્ઞાતઃ સ્તુતોનથાઃ ॥ ૨ ॥ तच्छिष्य शेखर श्री - सोमप्रभसूरिपादपद्मालिः ।
श्री सोमतिलक सूरि-स्तनुमतिरपि विवृतिमकृतेमाम् ॥ ३ ॥
""
વળી આ રિપૉર્ટના ૩૧૧ મા પૃષ્ઠગત નિમ્ન-લિખિત નિર્દેશ ઉપરથી તા એ પણ જોઇ શકાય છે કે પ્રથમ પરિશિષ્ટમાં આપેલી તેમની સાધારણજિનસ્તુતિની કૃતિ ઉપર તેમણે પાતે વૃત્તિ રચી છે.
*
'श्री सोमतिलकसूरिः स्तुतिमेकामपि स्वयं रचिताम् । विवृणोति स्म चतुर्द्धा श्लेषवशात् स्वपरहितकृतये ॥ १ ॥ "
આ વૃત્તિના પ્રાર’ભિક પદ્યો વગેરે નીચે મુજખ છે (જુઓ પૃ૦ ૩૧૦–૩૧૧):— ૮ ૩ૐ નમ: શિદ્રુમ્ । મહેન્ । श्रीमतीर्थपतीन् सर्वाननर्वाचीनचिन्मयान् ।
अद्वैत संविदे वन्दे सानन्देन स्वचेतसा ॥ १ ॥
Jain Education International
अधिकृत्य श्लेषमहं प्रकृतिप्रत्ययविभक्तिरचनाढ्यम् ।
ક્ષાાંવ હૈિ ચતુર્ણ વિદ્યુળોનિ સ્તુતિમિમાં સુ(૫)āતામ્ ॥ ? (૨) ૫ ” અત્ર એ ઉમેરવું અનાવશ્યક નહી ગણાય કે પ્રથમ પરિશિષ્ટમાં આપેલી આ સાધારણજિનસ્તુતિ શ્ર્લેષ નામના અલકારથી અલ'કૃત છે. આ અલ'કારનું લક્ષણ કાવ્યાલ કાર ( પૃ. ૩૬ )માં એમ આપવામાં આવ્યુ` છે કે—
" वक्तुं समर्थमर्थ, सुश्लिष्टाक्लिष्टविविधपदसन्धि । યુગપલને વાત્ત્વ, ચત્ર વિધીયેત સ ‘ ષ; ' ॥ ૨૪
અર્થાત અ ( અભિધેય )નું નિવેદન કરવામાં સમ, સુશ્લિષ્ટ ( સમુચિત પ્રયાગવાળી), કષ્ટકારી કલ્પનાથી રહિત તેમજ તિઙન્તાદિ વિવિધ પદોની સધિથી યુક્ત એવું સમકાલે અનેક વાક્યનું જ્યાં વિધાન થાય, ત્યાં ‘ શ્લેષ ’ અલ‘કાર છે. આ અલંકારના (૧ ) વણુ, (૨) પદ, ( ૩ ) લિ‘ગ, ( ૪ ) ભાષા, ( ૫ ) પ્રકૃતિ, ( ૬ ) પ્રત્યય, ( ૭ ) વિભક્તિ અને (૮) વચન આશ્રીને આઠ પ્રકારો પડે છે. તે પૈકી અત્ર છેલ્લા ચાર પ્રકારો વિશેષતઃ દૃષ્ટિાચર થાય છે, વાસ્તે એ ચારનાંજ લક્ષણા વિચારીશું.
૧-૨ પાડાંતર માટે જીએ (પૃ૦ ૨૬૪)
For Private & Personal Use Only
www.jainelibrary.org