SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા ભ૧ " सकलभद्वारकपुरन्दरश्रीश्री१०८श्रीविजयमा(दा ? )नसूरीश्वरशिष्यश्रापश्रीपं०वाणं (नं). दविजयगणिशिष्यषुसालविजयवाचनार्थ । लषीतं आमोदनगरमध्ये लिपीकृतम्।" અર્થાત્ આમાં શ્રીઆનન્દવિજયગણિને નિર્દેશ કરવામાં આવ્યું છે, પરંતુ તેમને તે શ્રીવિજયમા(દા)નસૂરીશ્વરના શિષ્ય તરીકે ઓળખાવ્યા છે. ૨૯ મા પૃષ્ઠમાં લઘુસ્તોત્રના વૃત્તિકારનું સેમતિલક નામ સૂચવવામાં આવ્યું હતું. એના સંબંધમાં લઘુસ્તવતીકાની પ્રશસ્તિમાં લખ્યું છે કે – નારા(ત) રવાવિવૃધિંધાતુ-નકુમેળામયવસૂરિ युगप्रधाना गुणशेषराहूवाः-सूरीश्वराः सम्प्रति तस्य पट्टे ॥ १॥ श्रीसिंहसूरि(सङ्घतिलक?)स्तच्चरणाम्भोजोल्लेखनमरालः। श्रीसोमतिलकसूरिल(ल)धुस्तव(व) व्यधित वृत्तिमिमाम् ॥२॥ मुनिनन्दगुणक्षोणी(१३९७ )मिति(ते) विक्रमवत्सरे। कृता धृता घटीपुर्यामाचन्द्रार्क प्रवर्तताम् ॥ ३॥" અર્થાત્ શ્રીમતિલકસૂર એ શ્રીસિંહ()સૂરિના ભકત (શિષ્ય) છે અને તેઓ નવાંગી વૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિની પરંપરામાં થયેલા છે. આથી તેઓ સાધારણજિનસ્તુતિના કર્તાથી ભિન્ન છે. “ઘાથા થી શરૂ થતું ભોજ્યગર્ભિત સ્તંત્ર તેમજ તેની અવચૂરિના કતાં પણ શ્રીમતિલકસૂરિ છે. પરંતુ તેઓ પ્રસ્તુત છે કે નહિ તેને નિર્ણય કર બાકી રહે છે. કિન્તુ સ્તોત્ર-સમુચ્ચય (પૃ. ૧૧૪-૧૧૬ )ગત ચતુર્વિશતિજિનસ્તવન તે શ્રીસેમપ્રભસૂરિના શિષ્ય શ્રીમતિલકસૂરિએ રચેલું છે, એ વાત એના અતિમ ૫ઘના પહેલાં ત્રણ ચરણના ત્રીજા ત્રિીજા, સત્તરમા સત્તરમાં, છઠ્ઠા છઠ્ઠી અને ચૌદમા ચૌદમા વણે એકત્રિત કરતાં “શ્રીરોગતિH• વિચિતં' એવું જે બાર વર્ણાત્મક પદ ઉદ્દભવે છે તેથી સિદ્ધ થાય છે. ૩૧ મા પૃષ્ઠમાં શ્રી ધર્મઘોષસૂરિકૃત અષ્ટયમકમય “યવૃષમ” થી શરૂ થતી સ્તુતિના વૃત્તિકાર તરીકે શ્રીમતિલકસૂરિનું નામ સૂચવતાં તે સંદેહાત્મક હકીકત જણાવી હતી. ૧ જુઓ શ્રીરાભન-સ્તુતિની સંસ્કૃત ભૂમિકા (પૃ. ૨૦-૨૧). ૨ આ રહ્યું તે પદ્ય – " यस्त्वां श्रीजिनसूदितोन्मदमनश्चौरः प्रणौति श्रम जित्वा सोढगरिष्ठकष्टदहनं रोचिष्णुभालद्युतम् । दत्तामर्त्यपवित्रसम्मद ! पठन् कांतं विशं का स्तवं वन्याहनाय भवान् जिनाः प्रददतामन्येऽपि तस्मै शिवम् ॥१॥" ૩ આ વૃત્તિના પ્રારંભમાં નિમ્નલિખિત બે પળે છે (જુઓ ઉપર્યુક્ત રિપોર્ટ, પૃ. ૩૧૧): "श्रेयःश्रीवरदं जिनौघमनघं प्रणम्य विवृणोमि । यमकैरलङ्कतयतीर्जिनस्तुतीः स्वपरहितकृतये ॥१॥ तास्वष्टाविंशतिः स्पष्टा मालिनीच्छन्दसाऽमृताः। अष्टाष्टयमकै रम्या वर्णयुग्मविनिर्मिताः॥२॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy