________________
જિનસ્તુતય:
confe: ( મૂ૦ યુRિR )=દુરિતારિ ( દેવી ). સૌ ( મૂ॰ ગમ્ )=એ. હક્ષ=દગા, કપટ.
અહક્ષા=અવિદ્યમાન છે કપટ જેને વિષે એવી, નિષ્કપટી,
તૃત્તિય=દરિદ્રતા, ક’ગાળ અવસ્થા, TારિZ=દરિદ્રતાની કરનારી. મમ (મૂ॰ અમર્ )મારા.
સપત્નશત્રુ. નન લેાક. સપનનને વૈરિ-વર્ગને વિષે.
ઋત=ભ્રૂણા.
श्री चतुर्विंशतिजिनानन्दस्तुतयः
દુઃq=કષ્ટ, પીડા, તા=અર્પણ કરવું. અતિદુ:રવને ઘણું દુ:ખ દેનારા, વૈર=દુશ્મનાવટ, શત્રુતા,
વૈસે ( મૂ॰ વૈર-5 )=શત્રુતા છે સંપત્તિ જેની
એવા.
વિ=વિયેાગવાચક ઉપસર્ગ.
વ્રુતિ=પાપ.
રસ–રસ.
વિત્તિયેલા જતા રહ્યો છે પાપરૂપ દુશ્મનના રસ જેમાંથી એવી. વક્ષા ( મૂ॰ વરુણ )=ગૌરવણી.
શ્લાકાર્થ
“ જેમ કાઠિલાઓના સમુદાયે વડે આમ્ર-મંજરી સેવાય છે, તેમ જે (દેવી ) દેવેશ વડે સેવિત છે (અર્થાત્ જેની સુરા સેવા કરે છે), તે નિષ્કપટી એવી તથા જતા રહ્યો છે પાપરૂપ દુશ્મનના રસ જેમાંથી એવી ( અર્થાત્ પાપ-રહિત ) તેમજ ગૌરવર્ણી એવી દુરિતારિ ( દેવી ) અતિશય પીડાકારી એવા તથા શત્રુતારૂપી સંપત્તિથી વિભૂષિત એવા મારા વેરિ વર્ગને દરિદ્ર ખનાવનારી ( અર્થાત્ તેને ખાખા વીખી' કરનારી ) થાઓ.'—૧૨
સ્પષ્ટીકરણ
Jain Education International
૨૫
દુરિતારિ દેવીનું સ્વરૂપ
તૃતીય તીર્થંકર શ્રીસ‘ભવનાથની શાસન-દેવીનું નામ ‘દુરિતારિ’ છે. આના ગૌર વર્ણ છે. અને એને મેષનું વાહન છે. વિશેષમાં એને પણ ચાર હાથ છે. એના જમણા બે હાથમાં વરદ અને અક્ષસૂત્ર ( જપ–માલા ) છે, જ્યારે એના ડાબા એ હાથમાં કુલ અને અભય છે. આ દેવી પરત્વે આચાર-દિનકર ( પત્રાંક ૧૭૬)માં એવા ઉલ્લેખ છે કે—
" मेषारूढा विशदकरणा दोश्चतुष्केण युक्ता मुक्कामालावर कलितं दक्षिणं पाणियुग्मम् | वामं तच्चाभयफलशुभं विभ्रति पुण्यभाजां
दद्याद् भद्रं सपदि दुरिताराऽतिदेवी जनानाम् ॥"
-મન્દાકાન્તા.
દરિદ્રતા
કવિરાજ પાતાના વૈરિ-વર્ગને દરિદ્ર થયેલા જોવા ઇચ્છે છે તે વાસ્તવિક છે. કેમકે ગૃહુસ્થને દરિદ્રતાના સમાન અન્ય કોઇ દુઃખ નથી. આ વાતનું અત્ર દિગ્દર્શન કરાવવામાં આવે છે.
૧ શરણાગતને એમ સૂચવતું કે ખીવાનું કંઈ કારણ નથી એ ‘ અભય ’ છે.
*
For Private & Personal Use Only
www.jainelibrary.org