________________
ભૂમિકા
દ 'संवत् १६६२ वर्षे तपागच्छाधिराजभट्टारक श्रीहरिविजयसूरीश्वरपट्टालङ्कारभट्टारकश्रीविजयसेनसूरीन्द्रराज्ये पण्डितश्री आनन्दविजयगणिचरणकमलालिना पण्डितमेरुविजयगणिना विरचिता चिरं नन्दतु "
,,
આ ઉપરથી એ ફલિતાથ છે કે શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુતિના કર્યાં શ્રીમે વિજયગણિ વિ. સં. ૧૬૬૨ સુધી તા વિદ્યમાન હતા. વળી તેમણે વીરજિનસ્તુતિ (સ્નાપન્ન અવસૂરિ સહિત) રચી છે. આ સ્તુતિ અત્ર મુદ્રિત સ્તુતિના એક અ*શ છે કે સ્વત`ત્ર કૃતિ છે તે જાણવું
આકી રહે છે.
શ્રીમેક્સુન્દર મુનિરાજે રચેલ ભક્તામર સ્તોત્રના વાર્તા યુક્ત બાલાવબેધની રૉયલ એશિયાટિક સાસાયટી ( મુંબાઈ)ની હસ્ત-લિખિત પ્રતિના નિમ્ન-લિખિત ઉલ્લેખ—
ડ
“ मुनिश्रीप्रेमविजयेन हर्षप्रमोदेन लिषिताः संवत् १७८३ वर्षे श्रीराजनगरे लिषितं सकलभट्टारकपू(पु)रंदरभट्टारकश्रीश्रीश्री १०८ श्रीश्रीश्रीहीरविजयसूरि(री)श्वरचरणसेविपंडितश्रीश्रीश्रीआणंदविजयगणिशिष्य पंडित श्रीश्रीश्री १९ (२० १ ) श्रीश्रीश्री मेरू (रु) विजयगणिशिष्यपं० महोपाध्यायश्रीश्री१९श्रीलावण्यविजयगणिशिष्यपंडितश्री २१ श्रीज्ञानविजयगणिशिष्यपं० श्रीवृद्धिविजयगणिपं० श्रीनयविजयगणिशिष्य पं० शुभविजयगणिशिष्यमुनिप्रेमविजय ( येन ) लिषितं "
—ઉપરથી શ્રીમે વિજયની શિષ્ય-પરંપરા નીચે મુજબ તારવી શકાય છે.
G
એવિજય
લાવણ્યવિજય
Jain Education International
જ્ઞાનવિજય
વૃદ્ધિવિજય
।
નયવિજય
શુવિજય
પ્રેમવિજય
ઉપર્યુક્ત પ્રશસ્તિસંગ્રહમાંની નિમ્ન-લિખિત પ્રશસ્તિ આ વાતનું સમર્થન કરે છે—
૧ આ મુનીશ્વરે વાચક શ્રીધવિજયની જેમ શ્રીશુભવિજયગણિકૃત કાવ્યકલ્પલતાવૃત્તિમકરન્જ નામના ગ્રન્થ શોધ્યા છે. આ વાત પ્રે, પિસÖનના છઠ્ઠા રિપૉર્ટ (પૃ૦ ૨૬ )ગત નિમ્નલિખિત પધ ઉપરથી જોઇ શકાય છે.
૪૯
ck
'ततश्च पण्डितोत्तंस - मेरुविजय कोविदाः ।
તાન્યેઃ શોષિતા, માજ્ઞસ્રાવ"વિનયામિધઃ ॥ ૨૨ ૫”
For Private & Personal Use Only
www.jainelibrary.org