Book Title: Bhagwan Mahavirswaminu Divya Jivan
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 14
________________ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિગુરુદેવે નમઃ SHRE ભગવાન મહાવીરસ્વામીનું દીવ્ય-જીવન MAHAVIR સમગ્ર ભારત દેશમાં વ્યાપકરુપે ભગવાન મહાવીરસ્વામીને ૨૫૦૦ મે નિર્વાણ મહોત્સવ આ વર્ષે ઉજવાઈ રહ્યો છે. આવા પવિત્ર અવસરે ભગવાન મહાવીરસ્વામી કોણ હતા? કેવા હતા?” એ જાણવું અત્યંત જરૂરી છે, કારણ કે જેથી ભારતની જનતા મહાવીરસ્વામીને–એમના દિવ્ય જીવનને તથા સદુપદેશને જાણુને પિતાનું જીવન ધન્ય બનાવી શકે. દેવાધિદેવેનું જીવન જ પવિત્રતમ હોવાથી મનુષ્ય માત્ર પોતાના જીવનનું ઊર્ધ્વીકરણ કરવામાં સમર્થ થઈ શકે છે. ભૌતિક તથા પિદ્ગલિક સુખમાં ચરમસીમા પ્રાપ્ત કરી છે એવા દેવયોનિના જવ, ભેગપ્રધાન હોવાથી મેગી થઈ શકતા નથી અને મેગી બન્યા વિના સર્વ કર્મોને નાશ અશક્ય છે, એથી માનવનિ પ્રાપ્ત કરી છે એવા જીવાત્માએ જ પિતાના અદ્વિતીય પુરુષાર્થના બળથી પરમાત્મતત્વ પ્રાપ્ત કરી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110