________________
ભગવાન મહાવીર સ્વામીનું
દીવ્ય-જીવન
૭
૭૧
બરાબર એ જ પ્રકારે જીવ દ્રવ્ય છે, પરંતુ શરીરનાં ક્ષમાં બદલાતા પર્યાયે અનેક છે. એક વખત જે આત્મા હિરણ્યકશ્યપુના નામે બેલાવાતું હતું, બીજે સમયે તે જ આત્મા રાવણના નામથી તથા ભવાન્તરમાં શિશુપાલના નામથી સંબંધિત થયે.
એક ભવમાં એક પતિવ્રતા સ્ત્રી દક્ષાના નામે ઓળખાતી હતી, તે જ બીજા ભવમાં શંકર પત્ની પાર્વતીના નામે ઓળખાવા લાગી. આ બધા ભવમાં જીવાત્મા એક જ છે, પરંતુ નામ જુદાં જુદાં થયાં.
જ્યારે મનુષ્ય ક્રોધ કરે છે, ત્યારે આપણે તેને “આગને ગેળે” કહીએ છીએ, પરંતુ બીજી જ ક્ષણે જ્યારે તે સમતાપ્રધાન કે દયા-પ્રધાન બને છે, ત્યારે તે જ મનુષ્યને આપણે સમતાશીલ તથા દયાળુ કહીએ છીએ. માણસ તે જ છે, જે એક સમયે કે ધન પર્યાયથી યુક્ત હોતે, બીજી ક્ષણે સમતા તથા દયાના પર્યાયમાં પરિવર્તિત થયે છે.
આ પ્રમાણે પદાર્થ માત્ર દ્રવ્ય તથા પર્યાનું મિશ્રણ છે. હવે, આમાં દ્રવ્યની સર્વથા નિત્ય તથા સર્વથા ક્ષણિક અવસ્થા માનવામાં આવે, તે સંસારની વ્યવસ્થામાં ગેટાળે થવે અનિવાર્ય છે.
કારણ કે જીવમાત્ર પ્રતિક્ષણ બદલાતી લેશ્યાઓને માલિક બનીને વારંવાર શુભાશુભ પ્રવૃત્તિઓ કરતે જ રહે છે અને કરેલાં કર્મોને ભેગવટો કરે પણ અવયંભાવી છે. આ બધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com