________________
- દીવ્ય જીવન
૮૪
ભગવાન મહાવીર સ્વામીનું નામની જૈન સાધ્વીને પોતાના અંતઃપુરમાં રખાવવાની ધૃષ્ટતા કરી ત્યારે જૈનાચાર્ય શ્રી કાલકે દેશના બધા રાજાઓને ક્ષાત્રધર્મ સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ મદિરાપાનના નશામાં તથા પરસ્ત્રીઓ સાથે વિલાસ-લીલામાં પૂર્ણ રૂપે ચકચૂર બનેલા ભારતદેશના એક પણ રાજાએ ગભિલ્લ રાજા સાથે યુદ્ધ ખેલી સાધ્વીને છોડાવવાનું સાહસ કર્યું નહિ, ત્યારે જૈનાચાર્યે સિંધુ નદી પાર કરી, શક રાજાઓના માધ્યમથી ઉજજૈનનું રાજ્ય ઉખાડી ફેંકી દીધું અને સાધ્વીની રક્ષા કરી.
આ પ્રમાણે સામ્રાજ્યવાદના ચકકરમાં ભારતના રાજાઓનું એટલું અધ:પતન થઈ ગયું હતું કે જેથી મુસ્લિમ સંસ્કૃતિ માટે ભારતદેશને પિતાના અધિકારમાં લેવાનું સરળ બની ગયું હતું, પરંતુ આ સંસ્કૃતિને પણ એટલે ખ્યાલ રહેવા ન પાપે કે –
જે દેશનું અન્ન ખાવું છે, તેની આબાદી તથા આઝાદીનું લક્ષ્ય રાખવું, ” તેથી તે ગેરી સલતનતે પિતાની કૌટિલ્યનીતિથી સંપૂર્ણ ભારતને પિતાના સકંજામાં ફસાવી દીધું.
પરસત્તા હોવાથી પિતાની મુલાયમ નીતિથી દેશને એવી રીતે આક્રાન્ત કર્યો કે જેથી દેશને શ્વાસ લેવે પણ મુશ્કેલ બની ગયો હતે.
પરંતુ દેશના સમજદાર નેતાઓએ પિતાનું પાસું ફેરવ્યું અને કોંગ્રેસ સંસ્થાના માધ્યમથી મહાત્મા ગાંધીના નેતૃત્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com