________________
ભગવાન મહાવીરસ્વામીનું ન
-
દીવ્ય-જીવન
@
૭૯
() સવાલો પરિણામો વેરમr :
"परि समन्ताद् आत्मान गृह्णातीति परिग्रहः ।” જેનાથી આત્મા સર્વ પ્રકારે બંધનમાં પડે, તે પરિગ્રહ છે,
મુનિધર્મને સ્વીકાર કરતાં પહેલાં પરિગ્રહને સંપૂર્ણ ત્યાગ કર સર્વથા અનિવાર્ય છે.
બાહ્ય પદાર્થો પ્રત્યે મૂચ્છ, મમતાને ત્યાગ તથા કોધ, માન, માયા, લેભ આદિ આત્મિક દૂષણેને ત્યાગ કરે એ જ મુનિધર્મ છે. રાત્રિભેજન, કંદમૂળ વગેરે અભક્ષ્ય પદાર્થોને સંપૂર્ણ ત્યાગ તથા કાચા પાણી, સ્ત્રી અને વનસ્પતિ માત્રના સ્પર્શને પણ સર્વથા ત્યાગ જૈન મુનિ માટે સર્વથા અનિવાર્ય છે.
ન્હાવ–ધેવું, પાન ખાવું, પંખે કરે, પગમાં બૂટચંપલ પહેરવાં તથા મેટર, ટાંગા, સાયકલ વગેરેની સવારીને પણ સંપૂર્ણ ત્યાગ જૈન મુનિને હોય છે.
આ પ્રકારને આટલે ત્યાગ કરનાર મુનિ–સંસ્થા કહેવાય છે, જે અહિંસાનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં સમર્થ બને છે.
(૨) ગૃહસ્થ સંસ્થાઃ
પરંતુ જેણે ગૃહસ્થાશ્રમને સ્વીકાર કર્યો છે, તે ગૃહસ્થ. ધર્મ–પત્ની યુક્ત છે અને ધર્મ–પત્નીને સંગ્રહ સંપૂર્ણ પરિગ્રહનું મૂળ કારણ છે તથા હિંસાને મૂલમંત્ર છે. એવે ગૃહસ્થ કે જેની પાસે ધર્મ-પત્ની, પુત્ર-પરિવાર તથા વ્યાપાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com