________________
શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિગુરુદેવે
નમઃ
SHRE
ભગવાન મહાવીરસ્વામીનું
દીવ્ય-જીવન
MAHAVIR
સમગ્ર ભારત દેશમાં વ્યાપકરુપે ભગવાન મહાવીરસ્વામીને ૨૫૦૦ મે નિર્વાણ મહોત્સવ આ વર્ષે ઉજવાઈ રહ્યો છે.
આવા પવિત્ર અવસરે ભગવાન મહાવીરસ્વામી કોણ હતા? કેવા હતા?” એ જાણવું અત્યંત જરૂરી છે, કારણ કે જેથી ભારતની જનતા મહાવીરસ્વામીને–એમના દિવ્ય જીવનને તથા સદુપદેશને જાણુને પિતાનું જીવન ધન્ય બનાવી શકે.
દેવાધિદેવેનું જીવન જ પવિત્રતમ હોવાથી મનુષ્ય માત્ર પોતાના જીવનનું ઊર્ધ્વીકરણ કરવામાં સમર્થ થઈ શકે છે.
ભૌતિક તથા પિદ્ગલિક સુખમાં ચરમસીમા પ્રાપ્ત કરી છે એવા દેવયોનિના જવ, ભેગપ્રધાન હોવાથી મેગી થઈ શકતા નથી અને મેગી બન્યા વિના સર્વ કર્મોને નાશ અશક્ય છે, એથી માનવનિ પ્રાપ્ત કરી છે એવા જીવાત્માએ જ પિતાના અદ્વિતીય પુરુષાર્થના બળથી પરમાત્મતત્વ પ્રાપ્ત કરી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com