________________
પ૪ ૭ દીવ્ય-જીવન
પ
/ ભગવાન મહાવીર સ્વામીનું
જોઈને તેમની પાસે દીક્ષા સ્વીકારી શિષ્ય બન્યા. થોડું ઘણું જ્ઞાન મેળવ્યું અને પોતાની તુચ્છ બુદ્ધિ અનુસાર નિયતિવાદભાગ્યવાદની માન્યતા સ્વીકારી, પિતાને ગરજ હતી ત્યાં સુધી ભગવાન મહાવીર સ્વામી સાથે રહ્યો અને પછી ભગવાનથી જુદો પડીને પિતાનું ટોળું અલગ જમાવવા લાગ્યા.
પલ્લવગ્રાહી પાંડિત્યમાં મિથ્યાભિમાન અવશ્ય છૂપાયેલું રહે છે. તેથી માયા–પ્રપંચ-લેભ-કોલ–ષ વગેરે દૂષણને પણ મિથ્યાભિમાનમાં અવકાશ મળે તે તર્ક –સંગત છે.”
મંખલીપુત્ર ગોશાલકની પણ એ જ દશા થઈ અને તેને મત વધતે ગયે, પરંતુ ગુરુ-તિરસ્કાર મહાપાપ હેવાથી તે ગોશાલકની ઉમર જેમ જેમ વધતી ગઈ, તેમ તેમ તે ભગવાન મહાવીરને કટ્ટર વિરોધી બનતે ગયે અને એક દિવસ તે તેજલેશ્યાના પ્રયોગથી ભગવાનને મારવા માટે પણ તૈયાર થઈ ગયે. પરન્તુ “Tag ur qતે ” આ ન્યાય પ્રમાણે ગોશાલક પોતે જ ખરાબ રીતે મૃત્યુનું ભાજન બની ગયે. પણ અન્તકાળે કાંઈક બુદ્ધિ પ્રાપ્ત થવાથી પિતાનાં પાપનું પ્રાયશ્ચિત કરતાં તેણે અરિહંતનું શરણ સ્વીકાર્યું અને સંસારમાં નામશેષ થઈ ગયે.
તેને ભક્તવર્ગ પ્રાયઃ મહાવીરસ્વામીના સંઘમાં ભળી ગયે.
ગોશાલક ભાગ્યવાદી હોવાથી તેની માન્યતા એ હતી કે સંસારમાં જીવમાત્ર જે કાંઈ પણ દુઃખ પામે છે કે સુખ પામે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com