________________
ભગવાન મહાવીરસ્વામીનું
દીવ્ય-વન
@ ૬૧
ભગવાનના અભિગ્રહ વિષે ચર્ચા અને વિચાર-વિનિમય કરતા રહે છે.
પિતે જાણે પાપ અને મા જાણે બાપ-એ ઉક્તિ પ્રમાણે બધાનાં દિલ ખૂબ જ કંપિત થઈ રહ્યાં હતાં, હૃદય રેતાં હતાં, પાપની ધૃણ થઈ રહી હતી, ગુલામ પ્રથાના માધ્યમથી ગુપ્ત વ્યભિચાર કર્મોની માયાજાળ બધાનાં દિલ અને દિમાગને ઠેસ મારી રહી હતી. મધ્યમવર્ગ રેતે હતે, ભક્તવર્ગ રેતે હવે, શેઠ-શેઠાણીઓ રેતાં હતાં અને મૃગાવતી વગેરે રાજ-રાણુઓ તથા જયંતી જેવી મહા શ્રાવિકાઓના વિલાપથી ધરતી ધ્રુજી રહી હતી.
બરાબર તે જ સમયે ૧૭૫ દિવસ પછી ચંદનબાળાના હાથે ભગવાનનું પારણું થયું. આકાશમાં દેવદુંદુભિ વાગી પુની વૃષ્ટિ થઈ અને આખું ગગન જયજયકારના શબ્દોથી ગુંજી ઊઠયું. આ દુંદુભિને અવાજ બધાએ સાંભળે અને
જ્યાં ભગવાન ઊભા હતા, ચંદનબાળા પારણા કરાવી રહી હતી, ત્યાં દેડતાં દોડતાં આ માંગલિક પ્રસંગને જોવા માટે આવી ગયા.
રાજા-રાણી, શેઠ-શેઠાણી વગેરેને છેડી ઠેસ તે જરૂર લાગી કે અમારા જેવા ઉચ્ચ વર્ણના હાથે ગોચરી ન લેતાં ભગવાને એક દાસીના હાથે ગોચરી સ્વીકારી. છતાં પણ આ કેસનું મહત્ત્વ લેશ માત્ર પણ ન હતું; કારણ કે ભગવાનનું ૧૭૫ દિવસ પછી પારણું થયું એનું જ મહત્ત્વ હતું અને એ પણ ભાગ્યશાળી દાસીને હાથે થયું. રાજારાણું ગદ્ગદ્ હતાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com