________________
ભગવાન મહાવીરસ્વામીનું
.
દીવ્ય-જીવન
@ ૫૯
લીલામ કરાવ્યું અને ચંદનબાળાના રુપમાં વસુમતી એક જટા સારા સજજન શ્રીમંતને ત્યાં વેચાઈ ગઈ. કર્મોને પ્રહાર કર્યો અથવા નજીકના ભવિષ્યમાં થનારા આત્માના અભ્યદયનું કામ કહો, તે ઘરની મૂળા શેઠાણુએ ઈર્ષાવશ ચંદનાનું મસ્તક મુંડાવી, પગમાં બેડી નખાવી દીધી અને પિતાના મકાનના અંધારા ભેંયરામાં ચંદનાને કેદ કરાવી લીધી. ગુલ ની કળી જેવી ચંદનાને પહેલાં તે ખૂબ જ અફસોસ રહ્યો, પરંતુ ડીવાર પછી તે આત્મસંયમિત થઈ ગઈ અને જાણે આવનારી
તિને આમંત્રણ આપતી ન હોય તેમ ધ્યાસ બની ગઈ ત્રણ દિવસ પછી બહારગામ ગયેલા શેઠ આ યા અને ચંદનાને ભેંયરામાંથી બહાર કાઢી. શેઠની માનસિક સ્થિતિ ખૂબ ગંભીર હતી. પારણા કરાવવા માટે બીજુ કાંઇ પણ ન મળવાથી અડદના બાકળાં એક સુપડામાં ભરી ચંદનાને ખાવા માટે આપ્યા અને પોતે લુહારને બેલાવી લાવવા ગયા.
દયા, ક્ષમા તથા મિત્રીભાવની સફળ તથા પૂર્ણ આરાધના કરનારા ભગવાન મહાવીરસ્વામીએ પણ એક અભિગ્રહ સ્વીકાર્યો હતે :
“રાજકુમારી હેય પણ દાસીના રુપમાં જીવન વ્યતીત કરતી હોય, ત્રણ દિવસની ઉપવાસી હોય, નાનું મૂડેલું હેવું જોઈએ, પગમાં તથા હાથમાં બેડી પડી હોવી જોઈએ, બપેરને સમય હોય અને આંખમાં આંસુ આવી રહ્યાં હેય-એવી કન્યાના હાથે પારણું કરીશ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com