________________
પદ - દીવ્ય-જીવન
પદ
૫ ભગવાન મહાવીર સ્વામીનું
પાર્શ્વનાથ ભગવાનની વિચારધારામાં ઉછરેલા બુદ્ધદેવે અહિંસાધર્મને માધ્યમ બનાવ્યું. પરિણામે યજ્ઞકુંડમાં હોમાતાં હજારે, લાખ જાનવરોને અભયદાન પ્રાપ્ત થયું. હિંસાદેવીનું તાંડવનૃત્ય
ડું ઓછું થયું અને માનવના મસ્તિષ્કમાં અહિંસા, પ્રેમ, સત્ય, અચૌર્ય તથા સંયમ આદિ ભાવની વૃદ્ધિ થવા લાગી.
પરંતુ મામલે હજી પણ ધુંધળે હતે. પંડિતેનું જોર તે સમયે પણ જેવું જોઈએ તેવું ઓછું થયું ન હતું. માટે જ અહિંસાનું સત્ય સ્વરૂપ શાસ્ત્રોમાં જ અનામત પડયું હતું, તેને બહાર લાવવા માટે ભગીરથ પ્રયત્નની જરૂર હતી. તેથી જ બુદ્ધદેવની અહિંસાને પ્રચાર માનવ અને ચાર પગવાળાં જાનવર સુધી જ મર્યાદિત રહ્યો.
નારીશક્તિના ઉત્થાનમાં બુદ્ધદેવ સફળ થયા નથી અને હરિજનના ઉદ્ધારમાં પણ તેઓ કાંઈ કરી શક્યા નથી.
આથી જણાઈ આવે છે કે બુદ્ધદેવની અહિંસા અધૂરી હતી.
આત્માનું શુદ્ધ સ્વરુપ, સંસારમાં પરિભ્રમણનું મૂળ કારણ, નારકીય વર્ણને, જીની સંખ્યા, કમ ઉપાર્જન કરવાનાં કારણે, કર્મના ભેદ-પ્રભેદ ઈત્યાદિ અગણિત પ્રશ્નો લગભગ તેમના ગ્રંથમાં અસ્પષ્ટ તથા ખુલાસા વિનાના જ રહી ગયા છે.
અનાદિકાળથી સંસાર બધા જીવેને માટે પ્રત્યક્ષ હોવા છતાં પણ બુદ્ધદેવની ક્ષણિકવાદની કલ્પના કાંઈક હાસ્યાસ્પદ જેવી છે, છતાં પણ સામાજિક જીવનમાં લેકેને બુદ્ધદેવ પ્રત્યે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com