Book Title: Bhagwan Mahavirswaminu Divya Jivan
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 33
________________ છે ભગવાન મહાવીરસ્વામીનું ૨૦ ૭ દીવ્ય-જીવન જૂઠ(અસત્ય)ના પાપને છોડીને સત્યવ્રત સ્વીકારવું. ચૌર્યકર્મનો ત્યાગ કરીને અચૌર્યવ્રત લેવું. માનસિક મૈથુન કર્મને પણ છોડીને પૂર્ણ બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરવું. બાહ્ય તથા આત્યંતર પરિગ્રહથી મુક્ત થવું જ અપરિ. ગ્રહવ્રત છે. મેક્ષપ્રાપ્તિ માટે આ મહાવ્રતને ગ્રહણ કરવા તથા તેને પાળવા માટે અલગ અલગ નિયમે સ્વીકારવા અત્યંત જરૂરી છે. અનિયમિત (અનિયંત્રિત) અબ્ધ પિતાના માલિકને પણ પછાડી દે છે. તેવી જ રીતે નિયમના અભાવમાં મહાવ્રતનું પાલન અશક્ય બને છે. તેથી પૂર્ણ અહિંસક બનવા માટેમનગુપ્તિ, એષણસમિતિ, આદાનનિક્ષેપ સમિતિ; ઈસમિતિ તથા દષ્ટાન્નપાનગ્રહણ-એ પાંચ નિયમ સ્વીકારવા અને પાળવા એ અત્યંત આવશ્યક છે. એવી જ રીતે બાકીનાં મહાવ્રતના પાલન માટે પણ અલગ અલગ નિયમ છે. માટે વ્રત તથા નિયમોમાં જાગૃત રહેવું એ જ સંયમ છે. (૫) કાબૂમાં રાખવું ? ' અર્થાત અનાદિકાલીન પાપવાસનાથી બેકાબૂ બનેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110